માતૃભાષા બચાઓ

  • 7.3k
  • 1
  • 1.4k

માતૃભાષાનું મહત્વ સમજવા માટે એક નાની અમસ્તી વાર્તા : આપણા ભારત દેશના એક મહાનગરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં એમ. કોમ. ફર્સ્ટ ક્લાસ ભણેલો યુવાન ઊંચા હોદ્દાની જગ્યામાટે મુલાકાત (Interview ) આપવા જાય છે. મુલાકાત લેવાવાળા સાહેબ અંગ્રેજીમાં સવાલો પૂછે છે અને યુવાન બહુજ સરળતાથી અને સહેલાઈથી જવાબો આપે છે. જેથી મુલાકાત લેનાર સાહેબ પ્રભાવિત થઈ જાય છે. પછી બીજા સાહેબ આપણી રાષ્ટ્ર ભાષા હિન્દીમાં સવાલો પૂછે છે. યુવાન સવાલોના જવાબો અટકી અટકીને આપે છે. સવાલ કઈ હોય ને જવાબ ભળતાજ આપે છે. ત્યારબાદ ત્રીજા સાહેબ માતૃભાષામાં સવાલો પૂછે છે. અહીં પણ યુવાન ગોથા ખાય છે. સવાલોના ભળતાજ જવાબો આપે છે. આ