સફર ( એક અજાણી મંજિલની ) - 16

(32)
  • 2.8k
  • 4
  • 1.3k

( આપણે અગાઉ જોયુ એમ રહેમાન મલિકને જોઈ લક્ષ્ય અને એના સાથીદારો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે રહેમાન મલિક અને એના સાથીદારો આગળ શું કરશે એની વાટ જોતા તેઓ એના ઘરની સામેની હોટેલમાં ઉતારો લે છે ...હવે આગળ ) સવારે સૌથી પહેલા માઈકલ અને એના સાથીદારો બહાર આવ્યા. તેઓ આસપાસ જાણે ફાંફા મારી રહ્યા હતા, જાણે કે તપાસી રહ્યા હોય કે કોઈ છે કે નહિ. થોડીવારમાં એને અંદરથી કોઈકને બહાર આવવાનો ઈશારો કર્યો. એ વ્યક્તિએ ભૂરા રંગનુ શર્ટ અને ખાખી રંગનુ પેન્ટ પેહર્યુ હતુ. થોડીવાર તો અમારામાંથી કોઈ એને