વૃદ્ધ દાદી ની મજબૂરી

(59)
  • 7.8k
  • 5
  • 1.9k

તનથી અશક્ત, મનની શક્તિશાળી હતી એ વૃદ્ધા,પુરુષાર્થ હતો ઘણો એનો પણ અન્ય બન્યા બાધા.પૌત્રના જીવન-ઘડતર, ભણતર માટે જીવતી,એ વૃદ્ધાની કરૂણ ઝાંખી બતાવું, જુઓ બધા. એક દિવસ એક દાદી બજાર માં કેળાં વેચતા હતા. હવે એમની સામેજ એક ફ્રૂટની મોટી દુકાન હતી. તો કોઈ પણ વ્યક્તિ દાદી પાછે ફ્રૂટ લેતા નહીં, અને એમની સામે વાળી દુકાને બધા ફ્રૂટ લેવા જતાં .આમ ને આમ દાદી ને કઈજ વેચાતું નહીં અને એ ખાલી હાથે ઘરે જતાં. એક દિવસ હું બજાર ગયો હતો ઘરનો થોડો સમાન લેવા , બજારમાં થોડુ ફર્યા પછી મને ભૂખ લાગી પણ, મારે ઉપવાસ હતો એટલે બીજું કઈ