સમાજવાદમાં સપડાયેલ ગુજરાત

  • 2k
  • 780

એક સમયની વાત છે એક ગાઢ જંગલમાં અલગ અલગ પ્રાણીઓ રહેતા હતા. માંસાહારીથી માંડીને તૃણાહારીઓ બધા જ પ્રાણીઓ આ જંગલમાં રહેતા હતા. આ જંગલમાં ભલે માંસાહારી પ્રાણી હતા પણ બધા એક સાથે હળી મળી ને રહેતા હતા. તેમાં પણ જંગલમાં એક સિંહ અને વરુની દોસ્તી વખણાતી હતી, જયારે પણ તમે જુવો તે સાથે જ મળે. ક્યારેય પણ શહેરમાં જવાનુ થાય તો બંને એક જ બાઈક પર સાથે નીકળતા, તેમાં ક્યારેક સિંહ બાઈક ચલાવે તો ક્યારેક વરુ ચલાવે. આટલુ જ નહિ પરંતુ એકબીજાના પરિવારમાં