પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 2

(53)
  • 3.1k
  • 2
  • 1.9k

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવનો કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર થાય છે ને એક અનેરો અહેસાસ ઉભરાય છે હવે આગળ...) અર્ણવને હવે પત્રનો રોજ ઇન્તજાર રહેવા લાગ્યો. આમ તો એનું જીવન બીબાઢાળ રીતે વહેતુ હતું, પણ આ એક પત્રએ એને કઈક બદલાવી નાખ્યો હતો. એ કોઈ સાથે હળતો ભળતો નહિ, કામ પૂરતું જ બોલતો, ન કોઈ સાથે જવું ના બહુ મિત્રો, હતા એ પણ અર્ણવને સમજાવી સમજાવી થાકતા કે તું ઉંમર પહેલા વૃદ્ધ થઈ જઈશ, કઈક જિંદગીને માણતા શીખ. બહુ નાની ઉંમરમાં બહુ ઓછા લોકો ને તારી જેમ સફળતા મળે છે, તું એ સફળતા ને માણતો પણ નથી. અર્ણવ