જીવી લો

  • 3.6k
  • 4
  • 995

હેલ્લો ,હા કાકા રીઝલ્ટ આવી ગયું છે સવારે લગભગ પોણા સાત-સાત વાગે અર્જુન નો ફોન આવ્યો. જયને 75 ટકા અને 95 પર્સન્ટાઈલ આવ્યા છે અર્જુને જયના પપ્પાને કહ્યું. તારે બેટા? જય ના પપ્પા એ સામેથી પૂછ્યું. મારે કાકા 88 પર્સન્ટાઈલ અને 66 આવ્યા છે. અર્જુન એ પ્રત્યુત્તર આપ્યો. સરસ બેટા જય ના પપ્પા એ કહ્યું. ફોન આવ્યા ની રીંગથી જય જાગી ગયો હતો અને બધી વાત સાંભળતો હતો.બસ પપ્પા ફોન મૂકી અને રિઝલ્ટ ચેક કરે એટલી જ વાર હતી.જય એ એનું પોતાનું રિઝલ્ટ જોયું પછી એના મિત્રો નું પણ જોઈ અને લગભગ બધા કરતા અને