જીવન - એક ક્લાઇમૅક્સ

  • 2.4k
  • 4
  • 854

આજે તો થોડી જીવનમાં વીતેલા ભૂતકાળ ને યાદ કરતા પહેલા વર્તમાનમાં રહેલા મારા ફિલ્મોનાં કિરદાર સાથે તમારી ઓળખાણ કરાવી દવ. પણ આ જીવન - એક કલાઇમૅક્સ ફિલ્મનો હીરો એટલે હું પોતે મિસ્ટર રવિ.પણ પ્રશ્ન એ છે કે દરેક લોકો પોતાની લાઈફના પોતે j હીરો હોય જ છે, હમમમમ ..તો ચાલો અહીં હીરો તો હું છું પણ હજુ એવા કિરદારો આ ફીલ્મમાં આવવાના છે je પણ હીરો j છે...ચાલો હીરો હિરોઈન તો આવી જશે તેના સમયે....પણ સ્ટોરી શુ છે ...પણ મિત્રો આ ફિલ્મ કોઈ એકના જીવન પર આધારિત નથી કે પછી કોઈ એકના દ્રષ્ટિકોણની વાત પણ નથી, અહીંયા દરેક પ્રકારના કિરદાર