આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિપ્રેમ

  • 4.4k
  • 2
  • 1k

- વૃક્ષ સાથે પ્રેમ રાખું છું, શ્વાસનો સંબંધ રાખવો છું. v પ્રાચીન ભારતીય પરંપરાઓમાં પર્વત, નદીઓ, જંગલ અને પશુઓને મૂલ્યવાન ગણવામાં આવ્યાં એથી પ્રકૃતિના એક મોટા ભાગનું સન્માન અને સંરક્ષણ કરવામાં આવતું આદિવાસી સંસ્કૃતિમાં પણ જંગલોને વન દેવતાઓ અને વન દેવીઓની સાથે સાંકળવામાં આવેલ છે. વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને વૃક્ષ દેવી દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જેમકે પીપળાની પૂજા કરવામાં આવે છે. તેને કાપવામાં નથી આવતો કેવી રીતે ઘરના આંગણે તુલસી વાવી તેમની પૂજા કરવામાં આવે છે. તો વડસાવિત્રી માં વડલાની પૂજા કરવામાં આવે છે. જંગલમાં વરસાદી જંગલો ના કેટલાક ભાગને પવિત્ર ઉપવન કહેવામાં આવે છે. ભારતી