સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૧૨-૦૪-૨૦૨૪* રમીલા કારમાંથી ઊતરી અને લગભગ પેટ દબાવતી સ્ટોર તરફ આગળ ...
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૦૮-૦૪-૨૦૨૪*રમીલા અને સૂરજ સર પોતપોતાનાં કામમાં પરોવાયેલાં હતાં. લગભગ સાડા છ ...
#નવલકથાસવાઈમાતા સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ : ૨૮-૦૩-૨૦૨૪થોડી જ વારમાં પલાણ સર બે ડિરેક્ટર્સ સાથે હોલમાં પ્રવેશ્યાં. ...
રમીલાની કેબિનમાં એ આગંતુક મનન હતો. હંમેશા વેશભૂષા, વાળ અને દમામ પાછળ વધુ ધ્યાન આપતો, જાણે મોડેલ બનવાની ઈચ્છા ...
તા. ૧૨-૦૩-૨૪રમીલા મા ને રીક્ષામાં બેસાડી ઉપર આવી અને સૂવાની તૈયારી કરવા લાગી. લગભગ વીસેક મિનિટ વીતી હશે અને ...
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ :04-03-2024સુશીલાએ સાંજે મેઘાની પ્રેમભરી તાણથી થોડું વધારે જ ભોજન લઈ લીધું. મેઘા ...
લેખન તારીખ : ૧૭-૦૨-૨૪જ્યાં સુધી સુશીલા અને વીસળ મજૂરી કરતાં ત્યાં સુધી તેમને અવારનવાર સવલી મળતી રહેતી. તે બધાં ...
પાત્રો: •સ્મિતા : આશરે પચાસ વર્ષની ઉમર, સ્મિતા કેબ સર્વિસની માલિક, શહેરની સ્ત્રીઓમાં પ્રિય એવું વ્યક્તિવ્ય) (ભૂતકાળ : સાવ ...
થોડાં જ દિવસોમાં બેય દીકરાઓ પોતપોતાની પત્નીને લઈ નવા ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં. અહીં મોટો દીકરો - શામળ માતા-પિતા ...
સવલીના સથવારે સુશીલા થોડી જ વારમાં. સ્વસ્થતા ધારણ કરી પૂછી ઊઠી, "ઊં તો રસ્તામ જતી ઉતી. તંઈ મન ચકરી ...