Hey, I am on Matrubharti!

દીકરો માં ને મદદ કરે તો ફરજ છે એમ કહે લોકો.........!

એ જ છોકરો પોતાની પત્ની ને મદદ કરે તો નાલાયક છે .....સ્ત્રી વડીયો એમ કહે. લોકો અજીબ દુનિયા સાહેબ......😂😁

-Ahir Ajay

Read More

"માતા જશોદા તમારા કેટલા
જન્મ નું વાવેતર હશે
જગત નો પિતા બનિયો તમારો બેટો........

-Ahir Ajay

દીકરીના માં બાપ
દલાલ
સ્ત્રી ન્યાય ક્યાંથી...!

-Ahir Ajay

#માળો .
જય મુરલીધર
પોતાનું ઘર પરિવાર એક માળો છે
પોતાન માળા ના સ્વાર્થ ખાતાર
બીજાંના પરિવાર અને ઘરના માળા
ને વિખવાનો પ્રયત્ન ના કરતા
માનવ ઉંઘે છે ભગવાન નહિ

Read More

#પોતે
જય

માનવ. પોતે પોતાનો શત્રુ અને મિત્ર
બીજા ને તોલ કરવામાં પોતે તોલ થાય
જગત મીથીયા ને પોતે સત્ય

પોતે પોતાની ભૂલ. સ્વીકાર કરતા ડરે
જગત ની પોતે ભૂલ. શોધે છે

પોતે પોતાના માનવ જીવન નુ સાર્થક કરી શકે

Read More

નસીબ .......નસીબ વગર આ જિંદગી નકામી લાગે...
નસીબ એક જિંદગી નો ખેલ છે.....

નસીબ પોતાના હાથ થી બનાવી શકો.... કર્મ અનુસાર નસીબ બને છે....જેવા કર્મ એવું નસીબ
નસીબ ક્યાંય ખરીદ નો જવાય......
વિધાતા ના લેખ કર્મ અનુસાર હોય છે ..
જેવું કર્મ વાવો એવું આગલું નસીબ બનની ને સામું ઉભું ...

જય મુરલીધર

#નસીબ

Read More

સાસો પ્રકાશ તો જીવન ની અંદર સાંસા. સંત ગુરુ પાડી શકે
#પ્રકાશ