बेटी उठ खडी होती है , तब ही विजय बडी होती है...

આજે ગુંજશે બધી જ જગ્યાએ સ્ત્રીઓના મહત્વના ગાન, સ્ત્રીત્વના લખાણ, સ્ત્રીઓની લાગણીઓના વખાણ અને કાલે........ કાલે બધા ફરી એ બધું જ ભૂલી જશે....
- આકૃતિ ઠક્કર 'અક્ષી'

Read More

★એક છોકરી★

સાગર સાગર મોજાં મોજાં એક છોકરી ..
            ડગલે ડગલાં દોડા દોડી એક છોકરી ...

            રસ્તે રસ્તે પ્રેમ નિતારતી,
                           પ્રેમ  પ્રેમની લ્હાણી લ્હાણી .
                                                 ......એક છોકરી
             ધીરે ધીરે મોટી થતી,
                          સપનાનું વાવેતર કરતી
                                                ......  એક છોકરી

            ઘટનાઓથી સાવ અજાણ     
                          ઘટના ઘટના સંઘર્ષ સંઘર્ષ
                                             ......એક છોકરી

             ક્યારેક આનંદ ક્યારેક અવઢવ
                         હાસ્ય હાસ્ય ને રુદન રુદન
                                            ......આ એક છોકરી
             
                જીવન આખું વેરવિખેર
                         અનુભવ અનુભવ સમજણ સમજણ
                                            ......એક છોકરી
                 
                શિયાળાની ઠંડી સવાર
                           સપનાં સપનાં ઝાકળ ઝાકળ
                                            ......એક  છોકરી

             શાંત સરોવર શાંત પાણી
                             સુંદર સુંદર શાંત શાંત       
                                          ....... એ એક છોકરી..... 
            
       
                                                -આકૃતિ ઠક્કર  ‛ અક્ષી ’   

Read More

કાળા રંગને અપશુકનિયાળ માનનારા લોકોને મને પૂછવું છે...
શ્યામ (કૃષ્ણ) વિશે શું કહેશો??
#અપશુકનિયાળ

सलाहकार कृष्ण भी थे और शकुनी भी, फर्क को समझ कर सलाह लीजिए.......✨

જય શ્રી કૃષ્ણ...🙏

epost thumb

નથી અફસોસ આપણે કદી નથી મળ્યા એનો,
બસ તારી સાથે હોવાની કલ્પના જ રોમાંચક છે.
#રોમાંચક

શાંત દેખાતી આંખો અને મૌન રહેતા હોઠ , સમુદ્રની માફક ઊંડા હોય છે અને ઘણા શક્તિશાળી પણ.
#શાંત

peaceful mind is home of good and positive thoughts that can see things and situations beautifully and also can handle it.

#peace

કિંમતી સફળતા નહિ , એ સફળતા પ્રાપ્ત કરવા પસંદ કરેલો માર્ગ હોય છે.
#કિંમતી

શાંતિપૂર્ણ જીવન જીવવાની હોડમાં ,
ભોંકે છે તલવાર એકબીજાની બરોડમાં.
સુખ જોઈ બીજાને હરાવવાની દોડમાં,
આખરે જઈ ચડે પોતે દુઃખની મરોડમાં.

#શાંતિપૂર્ણ

Read More