માતૃભારતી નો આભાર માનીશ ગુજરાતી લેખકોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું તે બદલ.

" વિચાર માત્રથી સ્પર્શતી તું
સપનાઓમાં ટિમ ટિમ તારલાઓની ટિમ ટીમાટ તું,
છેલ્લી સ્વાસની મહેકતી ખુશ્બુ તું,
એવી મારી પ્યારી સુગંધ તું "

Read More

ઘણું સારું કહેવાય છે બોલાય છે
લખાય છે પણ
શુ તે જીવન નિર્ધારિત કરી શકે છે ?
તમારો એક વિચાર માણસના પોતાના અસ્તિત્વ પર સવાલ ઉભા કરાવી શકે છે.
#ખોટું

Read More

અડધા તડકામાં પોતાની ઠંડક શોધું છું,
ખોવાઈ ગયેલી એક સાંજની ફરીથી મુલાકાત ઈચ્છું છું.
તું જો ઇચ્છીશ મને તો,
શાયદ આવીશ જરૂર
આજે પણ !

Read More

આપના મતે શુ તે સત્ય છે ?
યાદ માણસને પોતાનાથી દુર થયેલ વ્યક્તિની નથી આવતી તેની સાથે રહેલી ફીલિંગ્સની આવે છે.

Read More

માણસ ગરીબ હોવું એ કુદરતી ન્યાય છે પણ પોતાને ગરીબ સમજવું એ પોતાની નિષફળતા છે,
કરેલા કાર્યનું ફળ મળે જરૂર છે એ કાર્ય સાચા માર્ગે હોવાની ચકાસણી કોઈ નથી કરી આપતું એ નિર્ભર રહે છે તમે સાચું કેટલું માનો છો,માણસ અને તેની ઇચ્છશક્તિ સાથે જીવીને થોડા અંશે મેળવેલ સ્થિતિ સુધી સત્યતાની પૂરતી થઈ શકે છે અર્થાત માણસ કે તમારી પસન્દ ખરાબ એ વાત પર છે કે તમે કેટલા સમજદાર વ્યક્તિ છો.

Read More

हम अच्छे Content इस एप पर रख सकते है लेकिन हमे कुछ Income हो पाए तो..
#Suggetion

🥀🌼🌱🌳ये बड़े दुख की बात है इंसान और प्रकृति की आपस मे बनती क्यों नही ! आज जब इंसान बंध है तो पृथ्वी ने अपना रूप निखारा है 🌷🌿🌵🌳🌴🌲

Read More

अच्छा दुनिया को दिखाए तो अपने आप को अक्सर भूल जाते है हम लेकिन गॉडने उसमे भी एक मरहम बनाया
प्यार,
वहां न तो दिखावा चलेगा न ही आपका जूठा प्रभाव
असलियत दिखाकर ही प्यार पा सकोगे,
है कि नही ??

Read More

चंद मिनिटो का आपका प्रदर्शन होता है उसमें आपको दिल से पसन्द आए ऐसा प्रदर्शित होना है और बोलना है ।

મન પર કાબુ એ જ સમય રાખવો જ્યારે જરૂરી લાગે બાકી ખોટા વિચારોના રવાડે ચઢી
જિંદગી માણવાનું ભૂલી જવાશે અને પછી ફક્ત અફસોસ રહેશે જીવનનો.

Read More