English Blog videos by Dr. Damyanti H. Bhatt Watch Free

Published On : 10-May-2026 08:43pm

13 views

એક અજોડ માં,,,🌹🙏🌹
મા
છે એક અજોડ માનું હાલરડું ,
અને બીજું નીલગગનનું ચાંદરડું.

છે એક અજબ શીતલ છાયા માતાની,
અને બીજી છે પૂર્ણિમાની ચાંદની.

છે એક અવિરત વાત્સલ્ય ધોધ મારી મા,
અને બીજી છે પાવનકારી ગંગા મા.

છે એક અમર સ્નેહે ઘૂઘવતો દરિયો મા,
અને બીજો ખારા જળનો ભરિયો .

સ્વરચિત અને મૌલિક
©®ડો.દમયંતી ભટ્ટ

0 Comments

Related Videos

Show More