Gujarati Motivational videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 17-Nov-2025 05:07pm

188 views

મિત્રો બોલીવુડ વાળાએ આપણી સંસ્કૃતિ નો દાટ વાળ્યો છે. મીરાં અને કૃષ્ણ નો પ્રેમ આત્મા નો પ્રેમ હતો, પ્રેમ સર્વવ્યાપી છે. ઘણા લોકો બોલીવુડ વાળા ને પોતાના પ્રેરણા સ્ત્રોત માનતા હોય છે. ભારતમાં કામ મરણ પથારીએ પડ્યો હતો આ બોલીવુડ વાળાએ અમૃત પાઈને જીવતો કર્યો છે. પ્રેમ ના નામે ફિલ્મોમાં ફક્ત અને ફક્ત કામ પીરસ્યો છે.
રાત કો આઉંગા મે તુજે લે જાઉંગા મે.
હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાબી ખો જાયે.
હમ તુમ પિક્ચર દેખ રહે હો ઔર બીજલી ચલી જાય.
સુબહ લેકર શ્યામ તક શ્યામ સે લેકર રાત તક રાત સે ફિર સુબહ તક તુજે પ્યાર કરું.
મુજકો રાણાજી માફ કરના.
આવા તો અનેક ગીતો છે આને પ્રેમ કહેવાય બોલીવુડ વાળાએ કામને પ્રેમ બનાવીને એવો પીસ્યો છે કે લોકોને લાગે છે ખરેખર આ જ પ્રેમ છે. કૃષ્ણ અને મીરાં વિશે આવુ લખવા વાળા અને બોલવાવાળા ને સજા થવી જોઈએ
✍🏼"આર્ય "

7 Comments

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 2 month ago

નાસ્તિકમાં પણ એક આસ્તિક છુપાયેલ હોય છે.

Rathod Pradip videos on Matrubharti
Rathod Pradip 2 month ago

Ane bhagvan ma n manta hoy eni mate?

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 2 month ago

પ્રેમ એટલે જીવ નું શિવ તરફ મોહિત થવું

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 2 month ago

પ્રેમ એટલે "જીવ " નું શિવ તરફ મોહિત થવું

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 2 month ago

બાળક ગર્ભમાં હોઈએ ત્યારે માં ને ખબર નથી હોતી દીકરો છે કે દીકરી છે. એ આપણને જોયા વગર પ્રેમ કરે છે. એ આપણા આત્મા ને પ્રેમ કરે છે શરીર ની જાતિ સાથે કોઈ લેવાદેવા નથી.પ્રેમ એટલે ભલા ની ભાવના. પ્રેમ થી કદાચ નફરત થઇ જાય પણ જેને પ્રેમ કરતા હોઈએ એનાથી નફરત ના થાય. ઘણા લોકો લાગણી અને પ્રેમ ને એક સમજતા હોય છે. લાગણી શરીર નો વિષય છે પ્રેમ આત્માનો વિષય છે. પ્રેમ સર્વવ્યાપી છે તમને ગમે તેનાથી ગમે ટે ઉમરે થઇ સકે છે. દુનિયા ના કોઈ પણ જીવ થીથઇ શકે છે ઘણા લોકો એમ કહેતા હોય પ્રેમ આંધળો હોય છે તો આ ખોટું છે. અતિરેક લાગણી અને કામ આંધળા હોઈ શકે બાકી પ્રેમ ની ભાષા મૌન છે. એને વગર આંખે દેખાય છે કાન વગર સંભળાય છે.તમે એવુ સાંભળ્યું હશે એક તરફી પ્રેમ માં એસિડ અટેક કરવામાં આવ્યો. તો તમને શુ લાગે છે કે પ્રેમ કદાચ એક તરફી પણ હોય તો એસિડ અટેક કરે? તો ના લાગણી કે કામ આવુ કાર્ય કરી શકે બાકી યુવાનીમાં પ્રેમ 1000 માંથી 25 વ્યક્તિ ને થતો હશે. બાકી લાગણી હોઈ શકે કામ હોઈ શકે પ્રેમ ના હોઈ શકે. પ્રેમ ને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. કામ ને ઉંમર સાથે સીધો સબંધ છે. કારણ પ્રકૃતિ એવુ ઈચ્છે છે કે એનો વિસ્તાર થાય. એટલે યુવાનીમાં બે વિપરીત લિંગીઓ ને એકબીજા તરફ આકર્ષણ થાય એટલે લોકો ને લાગે આજ પ્રેમ છે.જેવી રીતે દૂધ માંથી દહીં બને દહીં માંથી છાસ બંને એ પ્રક્રિયા માંથી માખણ બંને અને પછી એને યોગ્ય રીતે ધીમા તપે ગરમ કરવામાં આવે તો એનો સાર એટલે ઘી બંને. એમ પ્રેમ બહુ અઘરું છે.સૉર્ટ માં
" પ્રેમ એટલે જીવ નું શિવ તરફ મોહિત થવું"

To prem kone kehvay?