Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 22-Sep-2025 12:24am

293 views

આજે એની સાથે,
હું મહેસૂસ કરવા બેઠો બધી ખુશીઓ,
ખુશીઓ તો બહુ ન સમેટાઈ,
પણ થોડી તોય હથેળીઓ પર ચોંટી રહી.
​મારા માટે તો,
આટલી જ ખુશી પૂરતી છે.
DHAMAk

0 Comments

Related Videos

Show More