Gujarati Poem videos by Hetaljoshi Watch Free
Published On : 20-Aug-2025 03:48pm171 views
જીવન જીવવાની ની શરૂઆત તો ગમે ત્યારે કરવી જ પડે છે
હાલત ગમે તેવા હોય પણ તેને અનુકૂળ બનાવી જીવન તો જીવવું જ પડે છે
સાથે કે એકલા જીવન તો આગળ જીવવું જ પડે છે
રાખી પ્રભુ પર વિશ્વાસ અને શ્રધ્ધા જીવન તો જીવવું જ પડે છે
જે જીવન ની કલ્પના પણ જીવન માં ક્યારેય પણ ન કરી હોય
એવું પણ જીવન કાયમ માટે જીવવું જ પડે છે
અંદર થી ગમે એટલે ભાગી ગયા હોય કે તૂટી ગયા હોય
બહાર થી મજબૂત અને હિંમતવાન બનવું જ પડે છે
પ્રભુ સાથ આપે છે દરેક પરિસ્થિતિ માં પણ
છતાંય સાહસ અને હિંમત તો આપણે જ કેળવવા પડે છે
સમય સાથે દુઃખ ને પણ સ્વીકારી જીવન ને નવી રીતે જીવવું પણ પડે જ છે
કોઈના સાથ કે સહકાર ની ઉમ્મીદ રાખ્યા વગર પણ
જીવન ની આ ડગર પર એકલા પણ ચાલતા શીખવું જ પડે છે
ક્ષણો કેવી પણ હોય એને તો જીવવી જ પડે છે
મળે છે ત્યારે કુદરતનો સાથ પણ અને જીવન ની થાય છે ત્યારે નવી શરૂઆત પણ
હા, હાલત અને સમય સાથે લડવાની હિંમત પણ રાખવી જ પડે છે
ક્યારેક એકલાપણ જીવન તો જીવવા ની જ હોય છે
ના કોઈ સાથ ના કોઈ સહકાર વિના પણ જીવન તો જીવવાની જ હોય છે
હકીકત નો સ્વીકાર કરી જીવન તો જીવવું જ પડે છે
આ જીવન તો જીવવું જ પડે છે
હા,આ જીવન તો જીવવું જ પડે છે
હેતલ જોષી... રાજકોટ

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos

0 Comments