Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 23-Jul-2025 02:43am

137 views

ભવિષ્ય છે અજાણ્યું, પગલાં પાછાં થાય,
રસ્તો કયો સાચો, મન મૂંઝાય.
આશા ને નિરાશા, દિલમાં ભમર હોય,
શું કરું હું હવે, સમજાતું જ ન હોય.
પોતાના થયા પારકા,
હાથ ન ઝાલ્યો કોઈ.
વિશ્વાસ ક્યાંથી કરું,
જ્યારે પડછાયો પણ ખોઈ.
DHAMAK

0 Comments

Related Videos

Show More