Gujarati Blog videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 05-Jun-2025 11:37am

80 views

આ બીલીપત્ર ના બીલીફળ છે. અમારે ઘરે આના બે ઝાડ છે. આયુર્વેદ માં આ બીલીફળ નું બહુજ ઉપયોગ થાય છે. ઘણા રોગના ઉપચાર માટે આ બીલીફળ વપરાય છે. મને બીલીફળ નું જ્યુસ બહુ ગમે છે. હું સવાર સાંજ બે ટાઈમ પીવું છું.

3 Comments

Raa videos on Matrubharti
Raa 1 week ago

Chote fouji