Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 17-May-2025 12:29am

132 views

સેલ્ફ ગ્રૂમિંગ
હમણાં હમણાં ગઈ'તી હું પાર્લરમાં ખાસ,
કરવા થોડો ફેરફાર, દેખાવાં જરા ખાસ.
ખર્ચ્યા મેં ઘણા રૂપિયા, સુંદર બનવાની આશ,
પણ અરીસામાં જોયું તો, લાગી હું નવી નવાસ.
ભમર ઊંચી કરાવી, જાણે બેઠા તીર,
વાળ રંગાવ્યા એવા, લાગે જાણે અગ્નિની લકીર.
મેકઅપ તો એવો કર્યો, ના ઓળખે કોઈ વીર,
હવે જોઉં છું પોતાને તો, લાગે છે બધું ઠીક

dhamak

0 Comments

Related Videos

Show More