Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 02-May-2025 11:18am

82 views

હવે અહીંયાં રે'વું નથી,

ક્યાંક દૂ'ર હાલ્યા જાવું છે.
દૂ'ર ડુંગરા ને દૂ'ર આભલાંનું ઠેકાણું છે.
આ ગૂંગળામણ વાળી હવા હવે સે'ન થાતી નથી.
હરરોજ બળે છે દિલ, ઈ વાત હવે છાની રે'તી નથી.
હવે અહીંયાં રે'વું નથી,
જ્યાં યાદ્યુંય ધૂંધળી થઈ જાય.
ક્યાંક દૂ'ર હાલ્યા જાવું છે,
જ્યાં મળે હકૂન, ઈ જ હવે મારો મેળો.

મેં મારી આ કવિતા ને તુર્કી ભાષામાં ટ્રાન્સલેટ કરી છે
અને એઆઈ ની મદદથી એનું એક સોંગ બનાવ્યું છે
નવરા બેઠા શું કરવું 🤣 આમાં એક એક કડી ગુજરાતી અને હિન્દીમાં એડ કરેલી છે. લગભગ તેરક (૧૩) વર્ષથી હું તુર્કી ભાષાની મોટી ફેન છું
સમજાશે તો નહીં છતાંય સાંભળવું હોય તો સાંભળી શકો છો

2 Comments

Vicky videos on Matrubharti
Vicky 2 week ago

સુંદર શબ્દો...👌✍️

Related Videos

Show More