Gujarati Blog videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 10-Feb-2025 09:00am

121 views

મિત્રો અમે અમારા વતન ધોળાવીરા ગયા હતા. ખાવડા થી લઈને ધોળાવીરા વચ્ચે જે રણ છે એને જોઈને એવુ લાગે આપણે કોઈ અન્ય ગ્રહ પર આવી ગયા હોઈએ એકદમ સ્વર્ગ જેવો નજારો હતો.એક તો ત્યાં કંપનીઓ નથી એટલે વાતાવરણ શુદ્ધ છે. 🙏🏼સુપ્રભાત જય સીયારામ 🙏🏼

2 Comments

Hardik Boricha videos on Matrubharti
Hardik Boricha 1 month ago

Dholavira bahuj Sundar che

Ghanshyam Patel videos on Matrubharti
Ghanshyam Patel 1 month ago

Beautiful