Gujarati Shayri videos by info matrubharti.com Watch Free

Published On : 18-Sep-2024 02:58pm

9 views

આજની પેઢી : હરદ્વાર ગોસ્વામી ની સચ્ચાઈ"

હરદ્વાર ગોસ્વામીની પોએટ્રી આજકાલની પેઢી માટે કડવી હકીકત બતાવે છે.🌟 જ્યારે આ જનરેશન સોસિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોઅર્સ માટે દોડતી રહે છે, ત્યાં જીવનની સાચી વાતો અને સંબંધો પાછળ રહી જાય છે.💔 સાથે બેસી વાત કરવાનો સમય નથી, લાગણીઓને સમજવાનો પ્રયત્ન નથી.

આવી જ વાસ્તવિક અને પ્રેરણાદાયક પોએટ્રી સાંભળવા માટે, આજે જ માતૃભારતી એપ પર ફોલો કરો.📱

#HardwarGoswami #SocialMediaReality

0 Comments

Related Videos

Show More