English Shayri videos by Mãkssî Watch Free

Published On : 03-Sep-2024 08:51pm

173 views

Sachu ne ??
Reply apjo guyss ...

2 Comments

Parmar Mayur videos on Matrubharti
Parmar Mayur 1 month ago

પ્રેમ હોવા છતાં પણ એકબીજા વગર રહી શકે તો પ્રથમ રિસામણા હોય જે યોગ્ય કારણો બતાવી દુર કરવા જોઈએ, બીજું ક્દાચ અહમ્ આડો આવતો હોય કે પ્રેમ છે પણ હું પહેલ ના કરું તો બની શકે. ત્રીજું કોઈ સામાજિક સમસ્યાઓ હોય અનેક કારણો બની શકે પરંતુ હૈયું જેના માટે ધડકતું હોય એ પ્રત્યક્ષ રીતે ભલે ના મળતું હોય પણ તેની દિલમાં હાજરીનો અહેસાસ જરૂર થતાં હોય છે.એ ફીલીગ અલગ હોય છે.કંઈક લખવામાં ભૂલ થઈ હોય તો રચના લખનાર અને કોમેન્ટ માં પ્રેમ થાય પછી પણ રહી શકે તે બન્ને માફ કરશો.

Parmar Mayur videos on Matrubharti
Parmar Mayur 1 month ago

🙏🙏આ લાગણી, પ્રેમ વગરે મનની એક પ્રકારની ભાવનાઓનું ઘોડાપૂર છે.

લાગણીઓ સમય, પરિસ્થિતિ અનુસાર દોસ્ત બદલાતી રહેતી હોય છે.

સમજણ ભળે જો લાગણીઓમાં તો લાગણી પ્રેમનું સ્વરૂપ ધારણ કરતી હોય છે.

જો અણસમજુ બન્યા કે કદર ના કરી તો પ્રેમની લાગણી, નફરતનું સ્વરૂપ ધારણ કરતી હોય છે.🦚

Related Videos

Show More