Gujarati Quotes videos by shah Watch Free

Published On : 28-May-2024 04:12pm

123 views

ઓહો આશ્ચર્ય... અરે આ ગરમી તોબા તોબા.. એક નાનો જીવ રસ્તા પર ઉભેલ વ્યક્તિ પાસે પોતાની ભાષા માં પાણી માંગે છે. પસંદ આવે તો લાઈક અને ફોરવર્ડ જરૂર કરજો. અને પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા જરૂરથી કરવા વિનંતી. જય જિનેન્દ્ર.

0 Comments