Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 17-Apr-2024 02:06am

205 views

આજે રામનવમી છે જ્યાં પણ તમારા નજીક ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નીકળવાની હોય ત્યાં પોતાનો ધર્મ સમજી જોડાઈ જજો.
એમ ના વિચારતા કે મને બોલાવ્યો નથી હું કેમ જવું ધર્મ ના કામ માં આમંત્રણ ના હોય.ભગવો આપડી શાન છે.સ્વયમ પોતાનો ધર્મ સમજી જોડાઈ જવાનું હોય.

ધર્મો રક્ષતિ રાક્ષિતઃ 🔥🔥

જય જય શ્રી રામ 🚩🙏🏻

0 Comments