Gujarati Poem videos by Urmi Chauhan Watch Free

Published On : 21-Feb-2024 11:45am

123 views

જ્યારે જ્યારે મને મનુષ્ય હોવાનું ગર્વ થાય
ત્યારે ત્યારે એક પંખી ને જેમ પાંખ હોવાનું અસ્તિત્વ પમાડે
એમ એમ મનુષ્ય હોવા સાથે મને બુદ્ધિ શક્તિ ની ક્ષમતા યાદ આવે
અને માતૃભાષા વગર શું કામનો બુદ્ધિ નો ખજાનો...

એટલે જ ગુજરાતી હોવાનું થોડું વધારે સુખદ લાગે!!


વિશ્વ માતૃભાષા દિવસ પર શુભેચ્છાઓ ✨

0 Comments

Related Videos

Show More