Gujarati Shayri videos by shah Watch Free

Published On : 09-Jan-2024 11:06pm

111 views

મધુર કંઠના મખમલી અવાજના માલિક મન હરનાર મનોહર પાર્શ્વગાયક શ્રી મનહર ઉધાસજીના સૂરીલા મધુર મન મોહક અવાજ અને સુપ્રસિદ્ધ ગીતકાર, સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસ સાહેબ રચિત ગીત અને કર્ણપ્રિય સંગીતના વાઘાથી શણગારેલ હૃદયને ભક્તિ રસથી તરબોળ 'નીલ ગગનના પંખેરુ ' આલ્બમની સુપ્રસિદ્ધ રચના.

પંખીડાને આ પીંજરુ,જૂનું જૂનું લાગે રે.
બહુ એ સમજાવ્યું તોયે, પંખી..નવું પીંજરુ માંગે.

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો રે.
અણધાર્યો કર્યો મનોરથ, દૂરના પ્રયાણનો.
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે રે.

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો રે.
હીરે જડેલ વિંઝણો, મોતીનો મોંઘો અણમોલો.
પાગલ ના બનીએ ભાઈ , કોઇના રંગ રાગે.

0 Comments

Related Videos

Show More