Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 23-Nov-2023 10:40am

230 views

“તુલસી વિવાહ અદ્ભુત પવિત્રતાનું પ્રતિબિંબ છે,
જેમાં પ્રેમ,આદર,અને આત્મભક્તિનો એક અદભુત સંગમ છે.”

જાગો દેવ અમારા, દેવ ઈષ્ટ અમારા
ખુશીઓથી આંગણાને ભરી દો
જેટલા મિત્રો રહ્યા સુખ-દુઃખમાં સહારે....
સૌને દેવ ઉઠની એકાદશી ની શુભેચ્છાઓ..!! 🙂

જય ઠાકર 🙏

0 Comments