Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 14-Nov-2023 05:01pm

225 views

સ્નેહી શ્રી,
આ નૂતન વર્ષ આપની આંખો જેટલું તેજસ્વી, આપના સ્મિત જેટલું મધુર અને આપણા સંબંધો જેટલું સમૃદ્ધ રહે અને આ નવ વર્ષે આપના ઘર પરિવારમાં ધનલક્ષ્મી તથા વૈભવ ની વર્ષા થાય, મહાલક્ષ્મીજીનો હંમેશા આપના ઘરે વાસ રહે અને બધા સંકટોનો નાશ થાય અને સુખ શાંતિનો હંમેશા વાસ રહે તેવી તમને નવા વર્ષની શુભકામનાઓ🙏

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા... 🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸

*@Deepak B.Vyas And Family..*

0 Comments