Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 28-Aug-2023 06:57pm

164 views

ૐ નમઃ શિવાય 🙏
હર હર મહાદેવ 🙏

સર્વે ધર્મેપ્રેમી ભાયો તથા બેહનો જાણવા નું કે આજ રોજ તા.૨૮/૮/૨૦૨૩ સોમવાર ના રોજ.
સિક્કા ગામ મા આવેલ સુખનાથ મહાદેવ મંદિરે એક્ સુન્દર મજાનુ ર્ભજન નું આયોજન કરે છે. જાણીતા કલાકાર એવા બેન શ્રી હંસાબેન પટેલ મોરબી વાળા પધારવા ના છે .
તો આપ સહુ મિત્રો મંડળ સાથે પધાર સો.🙏
જેનો સમય સાંજે ૫ વાગા થી રાત્રે ૧૨ વાગા સુધી છે.

સુખનાથ મહાદેવ
મંદિર 🙏

0 Comments