Gujarati Quotes videos by Ekta Shah Watch Free

Published On : 09-Aug-2023 10:42am

252 views

એક સ્ત્રી અથવા મહિલા ની સાચી સહિયર કોણ?

વિચારો??? વીજળી , એ એક સ્ત્રી ને સાચી સહિયર છે.. તેના થી એવા દરેક સાધન ચાલે છે જે એક મહિલા નું જીવન સરળ બનાવે છે જેમ કે વાશિંગ machine, electric સગડી વગેરે...

એના થી મહિલા નો ખાસ્સો સમય બચે છે જેથી તે પોતાના જીવનમાં ઘણા સપના પૂરા કરી શકે છે .. એટલે વીજળી એ મહિલા ની સાચી સહિયર છે..

2 Comments

Ekta  Shah videos on Matrubharti
Ekta Shah 1 year ago

Raj Shah videos on Matrubharti
Raj Shah 1 year ago