Gujarati Poem videos by Haresh Chavda Watch Free

Published On : 21-Jun-2023 01:44pm

282 views

કરૂં હું બંધ આંખો તો પણ ધુંધળું કંઈક દેખાય છે,
ચહેરો પરિચિત ને સ્વજનનો હોય એમ જણાય છે!

રીત એની કશુંક આપવાની હોય એવી કળાય છે,
ને થોડુંક સમજાય ત્યાં જ આંખ ખુલી જાય છે!

ખુલ્લી આંખે જયાં વિચારૂં ચિત્તભ્રમ થઈ જાય છે,
જે નથી અહીં એની ઝંખના આમ સતાવી જાય છે!

~ હરેશ ચાવડા "હરી"

0 Comments

Related Videos

Show More