Gujarati Good Morning videos by Dr. Bhairavsinh Raol Watch Free

Published On : 05-Jun-2023 08:26am

146 views

એક ગ્રુપ દ્વારા ખૂબ જ પધ્ધતિસર અને તાલબધ્ધ રીતે વરસાદ ના ધીમા ધીમા ફોરા થી ધીમી ધીમી ધારે વધતો વરસાદ અને છેલ્લે મુશળધાર પડતા વરસાદ ના અવાજ નું ખૂબ જ સુંદર પરફોર્મન્સ જે આબેહૂબ દૃશ્ય આંખ સામે લાવી દે છે આંખ બંધ કરી ને સાંભળવા માં મજા કંઇ ઓર છે

0 Comments