Gujarati Poem videos by Dr. Bhairavsinh Raol Watch Free

Published On : 31-May-2023 10:53am

116 views

31st May એટલે "વિશ્વ તમાકું નિષેધ દિન"... તમાકુનાં સેવનથી થતા નુકશાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ આ દિવસે ખાસ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુટખા/તમાકું નું સેવન કરવાથી કેન્સર, BP ફેફસાંના રોગો જેવી ગંભીર બીમારી થતી હોય છે. પરંતુ સમયસર ચેતી વ્યસન રૂપી વિષચક્ર માંથી નીકળી જવામાં આવે તો ખુશહાલ પરિવાર સાથે સુખી, સમૃદ્ધ અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. એટલે હું ઈચ્છું છું કે મારા કોઈ મિત્ર કે આત્મીયજન જો તમાકુનાં બંધાણી હોય તો તેઓ પણ સમયસર ચેતી જાય અને વ્યસન મુક્ત તથા તંદુરસ્ત જીવન શૈલી અપનાવે. તેઓને મજબુત મનોબળ મળે તેવી અંતઃકરણ પૂર્વક અભ્યર્થના સહ આ ગઝલ પ્રસ્તુત કરું છું.. With big Sorry to Original Gajhal Lovers..
🙏🏻🙏🏻🎧🎤🎼

0 Comments

Related Videos

Show More