Gujarati Whatsapp-Status videos by Tr Ajit Watch Free

Published On : 18-May-2023 04:54pm

153 views

દગો આપીને ડાહ્યા થવાનું તું રહેવા દે...

વચનોને તું ફેરવી તોળવાનું તું રહેવા દે..

હું પણ જાણું છું તને મારા યાર તું

મૃગજળની પાછળ દોડાવાનું રહેવા દે...

વિશ્વાસ કર્યો તારો એજ માત્ર મારી

ભૂલ મહોબ્બતના પાઠ મને ભણાવવાનું

રહેવા દે.... જિંદગી ની "યાદ"

2 Comments

Tr Ajit videos on Matrubharti
Tr Ajit 4 month ago

કોટી કોટી વંદન 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 4 month ago