Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 12-May-2023 03:24pm

216 views

#બ્રહ્મ_દેવ_સમાજ_ -_રાજકોટ દ્વારા
#ધ #કેરેલા #સ્ટોરી #ફિલ્મનું ૪૫ વર્ષ સુધીની બ્રાહ્મણ મહિલા ઓ માટે તદન નિશુલ્ક આયોજન કરેલું છે

આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓના કરવામાં આવેલા કથિત ધર્મ પરિવર્તન અંગે દેખાડવામાં આવ્યું છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ દરેક સનાતની એ પોતાના પરિવાર, કુટુંબ અને સમાજની દીકરીઓને અચૂક બતાવી જોઈએ...અને સાથે સાથે આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિશે પણ આપણા સંતાનો સાથે હંમેશા અચૂક ચર્ચા કરતા રહેવુ જોઇએ...

રાજકોટ ના દરેક બ્રાહ્મણ પોતાની દિકરીને નિઃશુલ્ક આ ફિલ્મ જોવા માટે અવશ્ય મોકલે.

તારીખ - ૧૩ /૫/૨૩ શનિવાર
સમય - ૧.૦૦ થી ૪.૦૦ બપોર
સ્થળ - રાજશ્રી સિનેમા ,ભુપેન્દ્ર મેઈન રોડ, શ્રી બાલાજી હનુમાન પાસે,રાજકોટ

નોંધ - સમય કરતા 1 કલાક વેહેલું આવવું
આધાર કાર્ડ ફરજિયાત સાથે રાખવું
(અન્યથા એન્ટ્રી આપવામાં નહીં આવે )

45 વર્ષ થી વધુ ઊમર ની મહીલા રુ.100 ચાર્જ રહેશે....

બ્રહ્મદેવ સમાજ-રાજકોટ
#બ્રહ્મદેવ_સમાજ_રાજકોટ
#જયપરશુરામ
#જય_શ્રી_રામ

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભુદેવ સેવા સમાજ ટ્રસ્ટ માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/qQ17WbCE1jRLgtt99?ref=RVPYK

0 Comments