Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 01-May-2023 02:18pm

242 views

ખંત, ખમીર અને ખુશીની અમીરાત ગુજરાત,
સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ ગુજરાત,
સમજદારી ભરી સમતાનુ સરનામુ ગુજરાત...

ગરવી ગુજરાત શાંતિ, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે, ત્યારે રાજ્ય સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી પ્રાર્થના સાથે ગુજરાત રાજ્યના સ્થાપના દિન "ગુજરાત ગૌરવ દિવસ"ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
🚩🇮🇳👑🪷_Jay Jay Garvi Gujarat_🪷👑🇮🇳🚩

#Gujarat Sthapana Diwas
#Gujarat Gaurav Diwas

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભુદેવ સેવા સમાજ ટ્રસ્ટ માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/RJFrNugPWgB9iKaVA?ref=RVPYK

0 Comments