Gujarati Shayri videos by પુર્વી Watch Free

Published On : 17-Mar-2023 01:01pm

226 views

આંખો મળી એમની સાથે, તો એવી લપાઈ ગઈ;

કે...

સુંદર મજની છબી એમની દિલમાં છપાઈ ગઈ.

2 Comments

J Rajput videos on Matrubharti
J Rajput 1 year ago

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 1 year ago

અંદાજ પુર્વીનો જોઈ ધબકાર ચુકી ગયો,
શબ્દોનો શણગાર જોઈ જોવા બેસી ગયો.

Related Videos

Show More