Gujarati Poem videos by Anil Patel_Bunny Watch Free
Published On : 22-Feb-2023 09:03am301 views
બીજ તો રોપી દીધા હતા પ્રેમ ના, પણ પાણી આપીને
એ છોડ ને વિકસિત કરવાની મારી ઈચ્છા મરી ગઈ છે એનું શું કરવું?
પ્રેમરૂપી પાપ ના ઘડા ભરીને બેઠા છીએ તેમ છતાં,
એ પાપો નો પ્રાયશ્ચિત કરવાની મારી ઈચ્છા મરી ગઈ છે એનું શું કરવું?
ક્યારેક તો મળીશું આપણે જરૂર, મુલાકાત તું નક્કી કરજે,
એ સમય ને નિશ્ચિત કરવાની મારી ઈચ્છા મરી ગઈ છે એનું શું કરવું?
કવિતા, શાયરી, વાર્તા, વગેરે તો ઘણી લખેલી પડી છે...
એ લેખન ને પ્રકાશિત કરવાની મારી ઈચ્છા મરી ગઈ છે એનું શું કરવું?

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos

0 Comments