Gujarati Poem videos by અશ્વિન રાઠોડ - સ્વયમભુ Watch Free

Published On : 04-Jan-2023 11:17pm

234 views

"ખેંચ"

આજ મને તારી "ખેંચ" વર્તાય છે,
સબંધ માં થોડી તીરાડ વર્તાય છે;
એક મેક ના સંબંધ માં પ્રેમ રૂપી રેખાની ખેંચ વર્તાય છે.
આજ મને તારી "ખેંચ"વર્તાય છે..!
હુતા હુતી તુતું મેમે માં થોડા વિશ્વાસની "ખેંચ"વર્તાય છે,
લાગણી અનુભવું છું હું, એવી ઍક ધિરજતાની "ખેંચ" વર્તાય છે,
પ્રેમના સાગર માં ડુબીગયેલી જીંદગીની, એક નાવ ની ખેંચ વર્તાય છે,
આજ મને તારી "ખેંચ" વર્તાય છે..!
એક સમયની ગતીમાં વિસરેલી, તારી યાદ ની "ખેંચ" વર્તાય છે,
ભુલીને પણ યાદ રહે એવી તારી, ઍક ઝલક ની ખેંચ વર્તાય છે.
વર્ષોની ચાહત નો વસવસો દિલમાં સંઘરી,"સ્વયમભુ" એ ખાલી જગ્યાની "ખેંચ" વર્તાય છે..!
આજ મને તારી "ખેંચ" વર્તાય છે..!

0 Comments

Related Videos

Show More