Gujarati Religious videos by Dada Bhagwan Watch Free

Published On : 15-Dec-2022 06:13pm

232 views

જે જ્ઞાનીએ આવું આત્મજ્ઞાન આપ્યું હોય તેવા જ્ઞાની પુરુષ ઉપરનો રાગ સંસારના બધાં મોહરૂપી બંધનોમાંથી છોડાવી પ્રત્યક્ષ મોક્ષનું કારણ બની જાય છે. જેમની ઓળખાણ થયા પછી એમના વિના બીજું કંઈ ગમે નહીં. તો ચાલો આપણે એવા જ્ઞાની પુરુષની પ્રસ્તુત પદ 'ગમે નહીં ગમે નહીં' દ્વારા ભજના કરીએ.

To listen the full visual song stay tuned with us: https://dbf.adalaj.org/Diy4jilz

#devotional #song #bhakti

0 Comments