Gujarati Good Morning videos by ANAND SAMANI Watch Free

Published On : 30-Nov-2022 07:57am

600 views

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી...
શુભ પ્રભાત 🙏
જય શ્રી કૃષ્ણ 🙏

0 Comments