Gujarati Motivational videos by Devendra Bhimada Watch Free

Published On : 27-Nov-2022 08:51pm

241 views

મારા પુત્ર દિવ્યએ મને કહ્યું પપ્પા મેં ગઝલ લખી છે તો મને લાગ્યું કે એ મજાક કરે છે. મે કહ્યું વંચાવ. તો કહે કે મોઢે છે સંભરાવં? પછી એને આ ધારદાર રજૂઆત કરી.. સલામ છે દીકરા તારા આત્મવિશ્વાસને..
તું બહુ જલ્દી તારા શબ્દો થકી માં સરસ્વતીની ઉપાસના કરે એવા આશિષ…

0 Comments