Gujarati Good Morning videos by Dada Bhagwan Watch Free

Published On : 11-Nov-2022 10:28am

236 views

અહો !અહો! એ જ્ઞાની પુરુષને જેમના દર્શનથી આપણું અંતઃકરણ શાંત થઈ જાય છે, જેમને જોતાની સાથે નયનોમાંથી અમી વરસે છે ને અંતરના સહુ તાપ ઠરે છે. તો ચાલો પ્રસ્તુત પદ 'દર્શનથી થાય શાંતિ અપાર' દ્વારા આવા પ્રખર જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનું નિદિધ્યાસન ગોઠવીએ.

The full visual song is coming soon... For the latest updates subscribe to Dada Bhagwan Foundation Official Music Channel: https://dbf.adalaj.org/Diy4jilz

#devotionalsong #devotional #bhakti #song

0 Comments