Gujarati Good Evening videos by Dada Bhagwan Watch Free

Published On : 08-Nov-2022 07:00pm

124 views

Day-5 Highlights of Janma Jayanti 115

૭ નવેમ્બરના રોજ, પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૫મી જન્મજયંતીના ભવ્યાતિભવ્ય દિવસનો પૂજ્યશ્રી દીપકભાઈના વિશેષ સંદેશ સાથે પ્રારંભ થયો. સવાર-સાંજ યોજાયેલા દર્શનના કાર્યક્રમમાં દેશ-વિદેશના હજારો દર્શનાર્થીઓએ પૂજન, આરતી, વિધિ, ભક્તિ અને દર્શનનો લાભ લીધો. દાદાશ્રી આ દિવસના દર્શનનું મહત્વ સમજાવતા કહેતાં કે, “આ દિવસે જ્ઞાની પુરુષ, દાદા ભગવાન જોડે પૂર્ણ સ્વરૂપે એકાકાર હોય અને તે દિવસે દર્શન કરવાથી ઉત્તમ ફળ મળે. તેથી આ પરમાત્મ દર્શનનો લ્હાવો ચૂકશો નહીં. આ દિવસે મોક્ષમાર્ગે પ્રગતિ માટે તમે માંગો તે શક્તિઓ મળે છે”. દાદાશ્રીના જન્મજયંતિ મહોત્સવના નિમિત્તે ઉભી થયેલી “જોવા જેવી દુનિયા”ને છેલ્લાં પાંચ દિવસમાં લાખો મુલાકાતીઓનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે ! આપ પણ આ “જોવા જેવી દુનિયા”ની અચૂક મુલાકાત લો.

►We bring fresh & new Spiritual videos for you everyday.

(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: https://dbf.adalaj.org/au8fSPbB

0 Comments