Gujarati Good Morning videos by Dada Bhagwan Watch Free

Published On : 31-Oct-2022 10:40am

239 views

કોઈ કાળે, ક્યારેય જડે નહીં એવા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનનો ભેટો થયો કે જેમની મહીં પરમાત્મા પ્રગટ થયા અને જેમણે આપણને આપણું નિજ સ્વરૂપ ઓળખાવી મોક્ષનો સાંધો મેળવી આપ્યો એવા પ્રગટ પરમાત્મા પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે આપણે સહુ સાથે મળીને એમની ભક્તિમાં પ્રસ્તુત પદ 'પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું' દ્વારા તરબોળ થઈએ.

The full visual song is coming soon... For the latest updates subscribe to Dada Bhagwan Foundation Official Music Channel: https://dbf.adalaj.org/Diy4jilz

#devotionalsong #bhakti #bhaktisong #music #devotional #devotion

0 Comments