Gujarati Good Morning videos by Dada Bhagwan Watch Free

Published On : 21-Oct-2022 10:45am

157 views

‘સ્વ'ની અજ્ઞાનતાના કારણે પોતાનું સાચું સ્વરૂપ સમજાયું નથી,. તેથી વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન થકી હું મારા સ્વરૂપના નિરંતર દર્શન કરી શકું તે માટે આપણે બધા સાથે મળીને અરિહંત ભગવંતની ભજનામાં મગ્ન થઈએ પ્રસ્તુત પદ 'મારું સ્વરૂપ મુજને' દ્વારા.

To listen the full visual song visit: https://www.youtube.com/c/DadaBhagwanFoundation

0 Comments