Gujarati Religious videos by Dada Bhagwan Watch Free

Published On : 02-Oct-2022 05:36pm

152 views

પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે માં અંબાના દર્શન કરવાથી પ્રાકૃત શક્તિઓ ઉત્પન્ન થાય છે, જેના પરિણામે વ્યક્તિની સહજતા વધે છે. તો ચાલો નવરાત્રીના શુભ અવસરે અડાલજ ત્રિમંદિરમાં બિરાજમાન અંબામાંના દર્શન કરીએ.

0 Comments