Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 28-Jul-2022 07:38pm

162 views

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ નકલંક ધામ જગ્યાના શ્રી રાજેન્દ્રદાસ બાપુએ હરિદ્વાર માં "નકલંક ધામ " ધર્મશાળા ચાલું થઈ રહી છે.જેમાં ૧૩૩-AC. રૂમ ફાઈવસ્ટાર હોટલ ને ભુલાવી દયે તેવી અધ્યતન સગવડ નહીંવત્ ચાર્જ માં એક વ્યક્તિના - ૪૦૦ રૂપિયામાં VIP. સુવિધાઓ ધરાવતી આ ધર્મશાળા નો જોવો સંપૂર્ણ વિડિયો.

0 Comments