Gujarati Motivational videos by Dada Bhagwan Watch Free

Published On : 22-Apr-2022 10:45am

530 views

World Earth🌍 day 2022 | विश्व पृथ्वी दिवस | વિશ્વ પૃથ્વી દિવસ

આપણી ધરતી માતાએ કુદરતી અને માનવ નિર્મિત ઘણી યાતનાઓનો સામનો કર્યો છે. હવે સમય આવ્યો છે આપણે સહુએ પહેલ કરવાનો અને ધરતી માતાને રક્ષણ આપવાનો. વિશ્વ પૃથ્વી દિવસના નિમિત્તે પ્રસ્તુત વિડીયો દ્વારા જગતના જીવો માટે વિશ્વ શાંતિની પ્રાર્થના કરીએ અને ભાવના ભાવીએ કે જગતના જીવો જ્ઞાનીનું શરણું પ્રાપ્ત કરી મોક્ષને પામે.

#earthday #worldearthday #happyearthday #motherearth #earthday2022 #earth #world #savetheearth #saveearth #worldpeace #prayforworld #prayforworldpeace #DadaBhagwan #dadabhagwanfoundation #DBF

0 Comments